ABOUT

Home » ABOUT

ARCOGUL is spreaded in seven districts of Anand, Kheda, Panchmahal, Dahod, Vadodara, Narmada and Bharuch.

ARCOGUL started as a small co-operative in Chikhodra village in 1969 near Anand, to help the Cottonseed growers of this area. The ARCOGUL is presently spread across 23 acres of land. The campus is located on National Highway No. 8, well protected with round the clock security and electronic weighing system. ARCOGUL helped in the formation of 130 societies with a membership of 25,000 farmers covering 739 villages.

ARCOGUL pioneered Refined Cottonseed Oil as cooking media under  “ANAND “ brand in Gujarat around 35 years ago. The ARCOGUL’s branded products are “ANAND” Refined Cottonseed Oil, “KIRAN”Double Filtered Groundnut Oil, “ANAND” Refined Corn Oil and “ANAND HEALTH” Refined Sunflower Oil.The products are available in all sizes of consumer packs, which are distributed through network of distributors and retail outlets located in central and south Gujarat.

Chairman’s Message

માનનીય સહકારી સભાસદ મિત્રો,

  આંનદ રીજીયોનલ કો- ઓંપરેટીવ ઓઇલસીડ્સ ગ્રોઅર્સ યુનિયન લિ.ની ૪૨મી વાર્ષિક સાધારણ સભામાં આપ આપનો કીમતી સમય ફાળવી પધારેલ છો તે પ્રસગે આપ સર્વેનું હાદિક સ્વાગત કરતા હું આંનદ ની લાગણી અનુભવું છું..      

  સંસ્થાનો વાર્ષિક હિસાબનો અહેવાલ તા.૧૬.૦૫.૨૦૧૨ નો રોજની નિયામક મંડળ દ્વ્રારા મંજુર થયેલ હિસાબોની વિગત આપ સોને મળી ગયેલ છે આપ તેનું અવલોકન કરેલ હશે.વર્ષ ૨૦૧૧-૧૨ ના વર્ષમાં સંધે અત્યાર સુધીના વર્ષોમાં સોપ્રથમ વખત રૂ-૧૨૨ કરોડનું કુલ ત ટનઅઓવર કરેલ છે જે અગાઉના વર્ષ કરતા ૩૧%જેટલો વધારો થયેલ છે સંધે અગાઉના વર્ષ દરમ્યાન જુની વસુલાત બાકી તથા શકમંદ લેર્ણાં નાણા રૂ-૪૭.૫૦ લાખની જોગવાઈ બાદ ચોખ્ખો નફો રૂ.૧.૬૫ લાખ જેટલો થવા પામેલ જેની સરખામણીમાં ચાલુ વર્ષ અન્ય જોગવાઈ રૂ.૨૮.૯૫ લાખ કર્યા બાદ રૂ.૫૨.૭૦ લાખ નફો થયેલ છે આપ સોના સાથ અને સહ્કારથી સંધ આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં પ્રગતી કરી શક્યા છીએ જેની થોડી માહિતી આપું છું.અને આપ સોના સાથે સહકાર બદલ આ સંસ્થા વતી આપ સૌના સહકાર બદલ આ સંસ્થા વતી આપ સૌનો આભાર માનું છું..

અહેવાલના વર્ષ દરમિયાન સંધે રાસાયણિક ખાતરોનો ૫૩૬૯૮ મેં ટન નો કરેલ છે. જે અગાઉના વર્ષમાં ૪૪૬૫૬ મેં ટનું વેચાણ કરેલ હતું.જેની સરખામણીએ ૯૦૪૨ મેં ટન વધુ વેચાણ કરેલ છે.અગાઉના વર્ષમાં તેલીબીયા મંડળીઓં દ્વ્રારા  ૩૦૦૦ મેં ટન ખાતર વેચાણ કરવામાં આવેલ જયારે વર્ષ દરમિયાન ૭૦૬૨ મેં ટન ખાતર  વેચાણ કરવામાં આવેલ છે જેનાથી સંધની સભ્ય  મંડળીઓંએ પોતાના ખેડૂત સભાસદોને  ખાતર અછતની પરિસ્થિતિમાં    મદદરૂપ બની શકાયા છીએ જે આંનદની વાત છે. ચાલુ વર્ષ દરમિયાન પણ તેલીબીયા મંડળીઓં દ્વારા ખેડૂત સભાસદોને ખાતરની અછતની પરિસ્થિતિમાં વધુમાં વધુ સરળતાથી ખાતર મળી રહે અને મંડળીઓં આર્થીક રીતે સધ્ધર બને તે માટે પ્રયત્નશીલ રહીશું તેની ખાતરી આપું છું.

આપ સૌનું ધ્યાન દોરવાનું કે ક્રમશ મંડળીઓના કાર્યક્ષેત્રમાં તેલીબીયા પાકો ના વાવેતર વિસ્તાર ઘટવાથી તથા સંઘની  આર્થિક સ્થિતી  નબળી હોવાથી કામગીરી ઘટતા મંડળીઓની પણ આર્થિક પરીસ્થિતિ નબળી થયેલ છે. જે ધાયન રાખી તેલીબીયા મંડળીઓ  તરફી રસાયણિક ખાતર માં ધંધામાં ઉદાર વલણ દાખવી શક્ય તેટલા મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. આગામી વર્ષમાં  મંડળીઓ દ્વારા ખેડૂત સભાસદોને તેમની જરૂરીયાત મુજબ ખાતર તથા બિયારણ મળી રહે તી માટે સંધ વતી મદદરૂપ થવા ખાતરી આપુછું. સંધ દ્વારા અહેવાલ ના વર્ષ દરમ્યાન ૭૮ મેં. ટન વિવિધ બિયારણો ખેડૂતો દ્વારા બીજ ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવેલ જેનાથી બીજ ઉત્પાદકોને પણ  આર્થિક આવક મળી રહેલછે. તથા ખેડૂતોને પણ તેમની રીતે કામગીરી કરેતે માટે રાષ્ટીય કક્ષા ની કંપની ઓ સાથે વાટોઘાટો જારી છે.

અહેવાલના વર્ષ દરમ્યાન સંધે ૧૧૧૦૩મે.ટન ખાધતેલ વેચાણ કરેલ છે. જે અગાઉના વર્ષોમાં ૯૯૫૩ મે.ટન તેલ વેચાણ કેલ હતું જેની સરખામણી માં ૧૨૦૦ મે.ટન જેટલું તેલ વેચાણ વધવા પામ્યું છે.હજુ પણ ખાદ્યતેલ વેચાણનો વ્યાપ વધે તે માટે સંઘના પ્રયત્નો સંધ તરફ થી કરવામાં આવશે. સંઘના પ્લાન્ટ વિભાગ ધ્વારા વર્ષ દરમ્યાન વિવિધ બ્રાન્ડના ૧૦,૮૯૭ મેં.ટન તેલ પેકિંગ કરવામાંઆવેલ છે.સંઘ ની રીફાઈનારી છેલ્લે ઘણા સમય થી બંધ હાલત માં જે કાયમી ધોરણે કાર્યરત  રહે તે માટે પર્યત્ન કરવામાં આવેલ છે.અહેવાલ ના વર્ષ દરમ્યાન ૭૮૬મેં .ટન રીફાઇનંદ કરેલ છે જેના લીધે રૂ.૭ લાખ જેટલી જોબવર્કની આવક થયેલ છે.

સંઘની તેલ સંગ્રહ માટે વર્ષો અગાઉ ટેંક ફાર્મ બનાવેલ છે.જેનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે વિવિધ કોર્પોરેટ કંપનીઓને સંપર્ક કરતા તેલ માટે ટેંક ફાર્મ ભાડે આપેલ છે. જેના લીધે રૂ.૧,૭૧,૦૦૦/- જેટલી આવક થયેલ છે. ચાલુ વર્ષ દરમ્યાન વધવા પમી છે. હજુ પણ સંઘ ની બીન કાર્યક્ષમ મિલકતો નો ઉપયોગ  કરી આવક વધે તે દિશામાં પ્રયત્નો ચાલુ છે. સંઘ નું બોયલર જેનો કાર્યક્ષમ ઉપયોગ થતો નહતો આપને જણાવવાનું કે વર્ષ ૨૦૦૯-૧૦ માં ૧૧ દિવસ, વર્ષ૨૦૧૦-૧૧ માં ૪૩ દિવસ જયારે ૨૦૧૧-૧૨ માં ૯૫ દિવસ બોયલર ચલાવેલ છે. જે રીફાઇનરી જોબવર્ક થી ચલાવવામાં આવી તથા મધર ડેરી સંચાલિત ડી.એ.પી. પ્રોજેક્ટને સ્ટીમ(વરાળ) વેચાણ કરી અગાઉ ના વર્ષ માં રૂ.૨૨. લાખ કેટલી આવક થયેલ જેની સરખામણીમાં અહેવાલ ના વર્ષ  દરમ્યાન રૂ. ૧૨૨.જેટલી આવક થયેલ છે.

બજાર માં તેલ તથા ખાતરના વ્યાપારમાં ઘણી હરીફાઈ વધવા પામી છે. જેના લીધે ઘણી વખત થોડું જોખમ લઈને ધંધો કરવો પડે છે.જેના લીધે આર્થીક જોખમ વધે છે તથા સંઘ ના અગાઉ ના વર્ષોથી ઘણી મોટી રકમ વસુલ કરવા પાત્ર બાકી છે.જે વસુલ આવવાની શક્યતા નહીવત છે. જેના લીધે સંઘ નીમંડળીઓ તથા પાર્ટીઓ પાસે જૂની બાકી પડતી રકમ અંગે ભવિષ્યમાં આર્થીક  જવાબદારીઓ ધ્યાને રાખીને શકમંદ લેણાની જોગવાઈ કરવાની પ્રણાલિકા ચાલુ કરેલ છે જે ફંડ નો ઉપયોગ કરી જુના વસુલ કરવા પાત્ર બાકી રકમ માંડવાળ કરવાની કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. સંઘના વિકાસ માં પાયારૂપ કાર્યવાહીઓના પગાર વેતન હાલની મોઘવારીની સરખામણીએ ઘણા નબળા હતા.કર્મચારીઓને આર્થીક રીતે મદદરૂપ  થઈ શકાય તેમજ સંઘ પ્રત્યે આત્મ સમર્પણની લાગણી વધે તેમજ સુમેળભર્યું વાતાવરણ સર્જાય તે હેતુ થી સંઘની આર્થીક પરિસ્થિતિ નબળી હોવા છતા પગાર માળખામાં ધરખમ સુધારા કરી પગાર ધોરણમાં વધારો કરેલ છે.

સંઘે અગાઉના વર્ષો માં આંતર  રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ ની વિવિધ યોજનાઓ હેઠળ  એન.ડી.ડી.બી. પાસેથી લોન સહાય મેળવેલ છે.જે પેટે વિવાદિત રકમ ચુકવવાની બાકી છે. જે બાબત હાલમાં અદાલતમાં ન્યાયાધીન છે. જે અંગે સંઘ તથા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલુ છે. આ બાબતે બંને પક્ષો ધ્વારા સમાધાનકારી વલણ રાખી સુખદ નિવેડો આવે તેવી આપણે આશા રાખીએ છીએ.સંઘે અગાઉ ના વર્ષો માં ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ પાસેથી રૂ. ૭૦૦ લાખ ની ટર્મલોન લીધેલી હતી. જે લોનના હપ્તા નિયમિત પણે ભરપાઈ કર્યા બાદ અહેવાલના વર્ષ ના અંતે રૂ. ૨૦૬ લાખ જેટલી લોન ભરપાઈ કરવીની બાકી છે. ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ના ચેરમેન શ્રી તથા બોર્ડ સભ્યોના સાથ સહકાર થી સંઘને ધંધાકીય કામગીરી માટે રૂ. ૧૫૦ લાખની કેશ ક્રેડીટ લોન મળેલ છે. જેના લીધે ધંધાકીય કામગીરી સારી રીતે કરી શક્યા છીએ.

સંઘ હાલમાં ઘણી મોટી આર્થીક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલ છે છતા સંઘ ને સ્વાવલંબી બનાવવા જે પ્રયત્નો કરવામાં આવે છે તેમાં આપ સર્વેનો સાથ સહકાર મળીરહે તેવી આશા રાખું છુ. તેમજ આપણા સંઘ ની સભ્ય જે  તેલીબીયા મંડળીઓ કાર્યરત છે તે વધુ માં વધુ આર્થીક રીતે વિકાસ પામેં તથા પોતાના કાર્યક્ષેત્રના ખેડૂતોને મદદરૂપ બને તે માટે સંઘ તરફ થી જે યોગદાન ની જરૂર હોય તે પરિપૂર્ણ કરવા અમોકતીબંઘ્ધ છીએ જે માટે આપ સર્વેનો સાથ સહકાર મળી રેહશે તેવી આશા રાખું છું.

Why Us?

We have established a strong position as an acclaimed trader and supplier of a pure range of Cotton, Cotton seeds, Corn, Sunflower oil. Besides, we ensure that our clients receive a pure and unadulterated product range, which is not only delicious to taste but healthy as well. Owing to our timely delivery, competitive prices and excellent market goodwill, we have attained a firm foothold in the industry. Other factors that have consolidated our position in the industry are:

Professional

Experienced professionals

Mr. Vipul Patel Chairman

Commodious storage facility

Delivery

Timely delivery

Network

Widespread distribution network

Packaging

Hygienic Packaging

Business Policy

Fair business policies

Our Team

We are empowered with a team of adept and dexterous professionals, which assists us efficiently in every stage of our business. These experts encompass wide experience, in-depth knowledge, which they feasibly utilize to procure premium quality products. They put their best possible efforts to achieve all the goals and targets within specific period of time. Furthermore, we provide frequent training sessions in order to keep them abreast with the latest technology. Our professionals maintain cordial relations with the patrons to understand their specific demands and specifications. The team comprises following members:

  • Procuring agents
  • Processing agents
  • R&D personnel
  • Quality auditors
  • Sales & marketing executives

Want To Have A Look At Our Infrastructure?

Scroll to Top